Wednesday, December 10, 2014

બિલ ગેટ્સનું ઘર

તમને ખબર જ હસે ક બિલ ગેટ્સ કોણ છે... હા વિશ્વ વિખ્યાત માઇક્રોસૉફ્ટ કંપની ના માલિક.

  • આ મેન્શન બનવામાં સાત વર્ષ લાગ્યા હતા અને એની પાછળ 63 મિલીયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
  • આ ઘરનો સ્વિમિંગ પૂલ 60 ફૂટ લાંબો છે અને એમાં અન્ડરવોટર મ્યુઝિક સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. આ પૂલ પાસે જ ચાર શાવર અને બે બાથની વ્યવસ્થા છે.
  • બિલ ગેટ્સના આ ઘરમાં 2,500 સ્કવેર ફૂટનું આધુનિક જીમ છે અને મજાની વાત તો એ છે કે બિલે અત્યાર સુધી આ જિમનો ઉપયોગ જ નથી કર્યો.
  • ઘરનો ડાઇનિંગ રૂમ 1,000 સ્કવેર ફૂટનો વિસ્તાર ધરાવે છે.
  • બિલ ગેટ્સના ઘરે કોઈ મહેમાન બને છે ત્યારે તેમને એક ખાસ સાધન આપવામાં આવે છે જેની મદદથી તેઓ ઘરમાં તેઓ જ્યાં હોય ત્યાંનું તાપમાન, સંગીત તેમજ લાઇટિંગ બદલાવી શકે છે.
  • આ ઘરનું તાપમાન આસપાસના તાપમાન પ્રમાણે આપોઆપ સેટ થાય છે.
  • બિલ ગેટ્સ આ ઘર માટે દર વર્ષે 1 મિલીયન ડોલરનો ટેક્સ ભરે છે.
  • આ ઘરમાં રમતગમતનો એક ખાસ રૂમ છે જેની સિલિંગ 20 ફૂટ જેટલી ઉંચી છે.
  • આ ઘરમાં લિયોનાર્ડો દ વિન્ચીનું સોળમી સદીનું એક કલાચિત્ર છે જે બિલ ગેટ્સે 30.8 મિલીયન ડોલરમાં ખરીદ્યું છે.
  • આ ઘરના પહેલા માળે જવા માટે 84 પગથિયાં છે. આ સિવાય ઘરમાં પ્રાઇવેટ લિફ્ટની સગવડ પણ છે.
  • ઘરના 2,300 સ્કવેર ફૂટના રિસેપ્શન હોલમાં 150 વ્યક્તિઓ ડિનર માટે અથવા તો 200 વ્યક્તિઓ કોકટેલ પાર્ટી માટે બેસી શકે એવી વ્યવસ્થા છે.
  • આ ઘરમાં 24 જેટલા બાથરૂમ છે.
  • ઘરના દિવાલોમાં સ્પિકર છે જેની મદદથી તમે દરેક રૂમમાં તમારી પસંદગીનં સંગીત સાંભળી શકો છો.
  • ઘરમાં 23 કારના ગેરેજ છે જેનો મતલબ એ છે કે 23 વ્યક્તિઓને પોતાની પાર્કિંગની જગ્યા મળી શકે છે.
  • ઘરમાં દરેક વ્યક્તિ દરેક રૂમમાંથી ફેવરિટ વસ્તુનું ઓનલાઇન શોપિંગ કરી શકે એવી વ્યવસ્થા છે.

0 comments :

Post a Comment

This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.