ઍમ તો આપણે બ્લોગ(બ્લોગ બોલે તો માહિતી આપવી) મા ઘણા સમય થી કાર્યરત છિયે પણબહુ થયુ ઇંગ્લીશ હવે ..... ચાલો મારા ગુજ્જુ મિત્રો ને ભી થોડો મારી માતૃ ભાષા મા ઉપયોગી થાવ.
ઉપયોગી માહિતી મળતી રેહસે .
આ વેબસાઇટ મા હૂ ઍકલો નહી લખુ પણ મને સાથ આપસે મારી પત્ની અવની
વિશ્વાસુ,
જિગ્નેશ